વડોદરાના સાવલી ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીએ કર્યો આપઘાત
Savli BJP Leader Suicide: ગુજરાતના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલ્લસિંહ સોલંકીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોકપ્રિય યુવા નેતાના અચાનક અવસાનના પગલે સ્થાનિક સંગઠન સહિત સમગ્ર ભાજપ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે….

