Gujarat Vehicle Rules 2026

ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ પર પ્રતિબંધ, નિયમ તોડશો તો દંડ અને વાહન જપ્તીની કાર્યવાહી

Gujarat Vehicle Rules 2026 હેઠળ ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, ચિહ્નો, સ્ટિકર અને આકૃતિઓ પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમોમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ નિયમ ટૂ-વ્હીલરથી લઈને થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિત તમામ પ્રકારનાં ખાનગી વાહનોને લાગુ…

Read More