કોમનવેલ્થ 2030 પહેલા અમદાવાદના છેવાડાના 7 વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારશે ઔડા, જાણો વિગત
Ahmedabad Olympics 2036: અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ઓલિમ્પિક્સ 2036 અને કોમનવેલ્થ 2030નું આયોજન થવાનું છે. જેને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા શહેરના છેવાડામાં આવેલા વિસ્તારોના સુનિયોજિત વિકાસ માટે અતિ મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. અમદાવાદમાં આયોજિત મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પૂર્વે માળખાકીય કનેક્ટિવિટી વધારવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. 7 નગર રચના યોજનાઓના…

