Air India Baggage Case:

Air India Baggage Case:સામાન ગુમ થવો એરલાઇન્સને ભારે પડ્યો, ગ્રાહક કમિશને અમદાવાદના પરિવારને રૂ. 2.50 લાખ ચૂકવવાનો આદેશ કર્યો

Air India Baggage Case: હવાઈ મુસાફરી દરમિયાન જો તમારો સામાન ગુમ થઈ જાય તો વિદેશમાં કેટલી હાલાકી ભોગવવી પડે છે, તેનો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જોકે, પ્રવાસીઓ પ્રત્યે દાખવવામાં આવેલી આ બેદરકારી એરલાઇન્સને ભારે પડી છે. સિંગાપોર પ્રવાસમાં સામાન ગુમ થવાના કેસમાં ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એર ઈન્ડિયાને અમદાવાદના એક પરિવારને…

Read More