Ahmedabad Firing News

પિસ્તોલ આંચકવાનો પ્રયાસ કરતા કુખ્યાત ગુનેગાર ધમા બારડ પર ક્રાઈમ બ્રાંચનું ફાયરિંગ

Ahmedabad Firing News અમદાવાદ શહેરના સોલા [Sola] વિસ્તારમાં આજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેવી એક ચકચારી ઘટના સામે આવી છે. હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ [Wanted] એવા કુખ્યાત ગુનેગાર ધમા બારડ [Dhama Barad] અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની [Ahmedabad Crime Branch] ટીમ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર…

Read More
Mehsana Crime News

મહેસાણામાં ચૂંટણી પ્રચાર લોહિયાળ બન્યો: ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

Mehsana Crime News: મહેસાણા [Mehsana] શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Local Body Election] ના મતદાનના ગણતરીના કલાકો પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વોર્ડ નંબર 4 માં ભાજપ [BJP] અને કોંગ્રેસ [Congress] ના સમર્થકો વચ્ચે થયેલી જૂથ અથડામણે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક હુમલામાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની [Miten Chaudhary] હત્યા કરવામાં…

Read More
Vadodara Crime News

વડોદરામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી રચ્યું પતિની હત્યાનું કાવતરું: નહેરમાં ફેંકી દીધા બાદ પણ ગિરીશ પટેલે મોતને આપી માત

Vadodara Crime News: વડોદરા [Vadodara] શહેરના છાણી વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિના મર્ડરનો પ્લાન [Murder Plan] ઘડ્યો હતો. ૧૫ એપ્રિલની રાત્રે પાનની દુકાન ચલાવતા ગિરીશ પટેલ [Girish Patel] પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે પત્ની સહિત કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી…

Read More
Surat Mother Murder :

સુરતમાં જમવાની માથાકૂટમાં કળિયુગી દીકરાએ સગી માતાની કરી હત્યા!

Surat Mother Murder : આજના સમયમાં સંબંધોનું મૂલ્ય જાણે ઘટી ગયું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. સુરતના ઉધના હરિનગર વિસ્તારમાં પણ આવી જ એક હૃદયદ્રાવક અને ઘોર કળિયુગની ઘટના સામે આવી છે. જેમાં એક સગા પુત્રએ જમવા જેવી તદ્દન સામાન્ય બાબતમાં પોતાની જન્મદાત્રી માતાની જ ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે…

Read More
Kheda Love Jihad :

ખેડામાં લવ જેહાદ અને સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના: 9 વિધર્મીઓ સામે ફરિયાદ, 8 ઝડપાયા

Kheda Love Jihad : ખેડા જિલ્લામાંથી એક હચમચાવી મુકનાર અને અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ‘લવ જેહાદ’ ના નામે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 9 જેટલા વિધર્મી શખ્સોએ છેલ્લા ત્રણ વર્ષથી તેના પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. Kheda Love Jihad:  3 વર્ષ સુધી કરાઈ બ્લેકમેલ મળતી માહિતી મુજબ, મુખ્ય આરોપી પરવેઝ…

Read More
ચાંદખેડા ઢોસાકાંડ

ચાંદખેડા ઢોસાકાંડ: બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટનો ઈન્તજાર, માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ

ચાંદખેડા ઢોસાકાંડ:  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખીરું લાવીને ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત અને માતા-પિતાની તબિયત લથડવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર પુરાવા કે નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી, પરંતુ હવે આ સસ્પેન્સભર્યા કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ચાંદખેડા ઢોસાકાંડ:  નિવેદનોમાં…

Read More