શું તમારું મધ કે ઘી ખરેખર શુદ્ધ છે? FSSAIએ ડાબરના દાવાઓની પોલ ખોલી, મૂક્યો પ્રતિબંધ
Dabur India FSSAI Notice ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગ્રાહકો સાથે થતી ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને દાવાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. FSSAIએ પ્રખ્યાત એફએમસીજી કંપની ડાબર ઈન્ડિયા (Dabur India) ને તેના મધ, ઘી અને ખાદ્ય તેલોની પ્રોડક્ટ્સ પર ‘100 ટકા શુદ્ધ’ અથવા ‘100%’ હોવાના દાવાઓ અને લોગોનો ઉપયોગ કરવા પર…

