ડાકોરના શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ પૂરજોશમાં

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે શુક્રવારે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી અને શનિવારે પારણાના ઠાકોરજીના દર્શનના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના આ પર્વને લઈને સમગ્ર ડાકોર નગરીને રોશનીથી શણગારવામાં આવી છે તેમજ મંદિર પરિસરમાં પણ ભવ્ય વિશેષ શણગાર…

Read More
RanchhodraijiTemple

ભક્તોની જીત: ડાકોર મંદિરમાં મનોરથ અને ધ્વજારોહણના દરમાં કરાયેલો વધારો મોકૂફ, વિરોધ બાદ ટ્રસ્ટે લીધો નિર્ણય

RanchhodraijiTemple : યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિવિધ મનોરથો અને ધ્વજારોહણના દરોમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં ભક્તોની જીત થઈ છે. સ્થાનિક સેવકો, ભક્તો અને વેપારીઓના ભારે વિરોધ બાદ મંદિર કમિટીએ આ ભાવવધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. RanchhodraijiTemple ધ્વજારોહણના દરમાં ૪ ગણો વધારો કરાયો…

Read More