Jantar Mantar Protest Ban

જંતર મંતર પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ: દિલ્હી પોલીસે નક્કી કર્યા 3 નવા સ્થળો

 Jantar Mantar Protest Ban રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે દિલ્હી પોલીસે એક મોટો અને મહત્ત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. લુટિયન્સ દિલ્હીમાં સ્થિત વર્ષો જૂના અને પ્રખ્યાત વિરોધ સ્થળ ‘જંતર મંતર’ને હવે સત્તાવાર વિરોધ સ્થળોની યાદીમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ હેઠળ લેવાયેલા આ નિર્ણય…

Read More
Abhijit Deepak Detained

CJP વિરોધ પ્રદર્શન: સ્થાપક અભિજીત દીપકની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત

Abhijit Deepak Detained દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન પહેલા જ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. CJP ના સ્થાપક અભિજીત દીપક મુંબઈથી ફ્લાઇટ મારફતે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા કે તરત જ પહેલેથી તહેનાત પોલીસ ટીમે તેમની અટકાયત કરી લીધી છે. દિલ્હી પોલીસ તરફથી આ વિરોધ પ્રદર્શન માટે કોઈ સત્તાવાર પરવાનગી…

Read More
Dhruv Rathee Detained

ધ્રુવ રાઠીની અટકાયત: CJP ના જંતર-મંતર વિરોધ પ્રદર્શન પહેલા પોલીસ કાર્યવાહી

Dhruv Rathee Detained  સીજેપી (CJP) દ્વારા શનિવારે જંતર-મંતર ખાતે યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શન પહેલા રાજધાનીમાં ગરમાવો આવી ગયો છે. વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલા જ પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીની તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન પહેલાં કરાયેલી આ કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. Dhruv Rathee Detained  ઘરમાં ઘૂસીને…

Read More
Rahul Gandhi Detained Delhi Police

આકાશવાણી ભવન બહાર ધરણા કરતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 50 સાંસદોની અટકાયત

Rahul Gandhi Detained Delhi Police  દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણી પંચ સામે ચાલી રહેલા વિરોધ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પરિણામે, પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી લીધી છે. આ ઉપરાંત, વિપક્ષના ૫૦ જેટલા સાંસદો સહિત આશરે ૨૫૦ કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે….

Read More
Congress Mega Rally Security

દિલ્હીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસની મહારેલી: સુરક્ષા માટે 4000 પોલીસકર્મીઓ અને CAPFની 270 કંપનીઓ તૈનાત

Congress Mega Rally Security દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી કોંગ્રેસની મહારેલીને પગલે દિલ્હી પોલીસે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત કરી દીધી છે. ‘ઈન્ડિ’ (INDI) ગઠબંધને આ રેલીમાં આશરે ૧૦ લાખ લોકો એકઠા થવાનો દાવો કર્યો છે, જ્યારે દિલ્હી પોલીસના ગુપ્તચર અહેવાલો મુજબ લગભગ ૭૦,૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી…

Read More

રાહુલ ગાંધી સામે દિલ્હી પોલીસ ઝૂકી: પેલેટ ગન કેસમાં નોંધાઈ FIR

 Rahul Gandhi Pallet Gun FIR લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના ભારે આગ્રહ અને દબાણ બાદ દિલ્હી પોલીસે આખરે પેલેટ ગન કેસમાં એફઆઈઆર (FIR) નોંધી છે. જોકે, આ કેસમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.  Rahul Gandhi Pallet Gun FIR સમગ્ર ઘટનાક્રમ અને પોલીસ કાર્યવાહી…

Read More

રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર, પેલેટ ગન પીડિતને લઈને પહોંચ્યા ડીસીપી ઓફિસ

Pallet Gun Controversy કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના બહાર ધરણા પર બેસી ગયા છે, અને તેમની સાથે કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે. રાહુલ ગાંધી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના આંદોલન દરમિયાન ઉપયોગમાં લેવાયેલી પેલેટ ગનથી પીડિત બનેલા સાહિલ લોચબને સાથે રાખીને ડીસીપી ઓફિસ આવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય…

Read More
Delhi blast:

દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં ભીષણ બ્લાસ્ટ, 8નાં મોત, આતંકી હુમલાની આશંકા

Delhi blast:  દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રોના ખુલાસા વચ્ચે, સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાંથી એક ખૂબ જ ગંભીર અને મોટા સમાચાર સામે આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં ભીષણ વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર…

Read More

દિલ્હી-NCRમાં મેથ લેબનો પર્દાફાશ, 95 કિલો ડ્રગ્સ જપ્ત, તિહાર જેલના વોર્ડનની ધરપકડ

  મેથ લેબનો પર્દાફાશ  દિલ્હી એનસીઆરમાં એક ગુપ્ત મેથામ્ફેટામાઇન મેન્યુફેક્ચરિંગ લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે દિલ્હીની તિહાર જેલના વોર્ડન દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. એનસીબીના ઓપરેશન યુનિટ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મળીને આ લેબનો પર્દાફાશ કર્યો હતો. ગૌતમ બુદ્ધ નગરના કસાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 25 ઓક્ટોબર 2024ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઘન…

Read More
બિશ્નોઈ

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઇના સાત શૂટરોની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાત શૂટરોની ધરપકડ કરી છે. તમામ શૂટરોની પંજાબ અને આસપાસના રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સૂત્રોનું માનીએ તો સ્પેશિયલ સેલ બાબા સિદ્દીકી કેસમાં ધરપકડ કરાયેલા શૂટરોની પણ પૂછપરછ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના બદમાશો સામે કાર્યવાહી મળતી માહિતી…

Read More