ગુનાખોરી નાબૂદ કરવા DGP જી. એસ. મલિકનો એક્શન પ્લાન, ખાનગી કેમેરા બનશે હથિયાર

 Gujarat Police CCTV Link : ગુજરાતમાં અપરાધ નિયંત્રણ અને ગુનેગારો પર બાજ નજર રાખવા માટે રાજ્ય પોલીસ તંત્ર એક બહુ મોટા આધુનિક મિશન તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત પોલીસના વડા એટલે કે DGP જી. એસ. મલિક (DGP G S Malik) દ્વારા યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યભરની રહેણાંક સોસાયટીઓ, વ્યાપારી સંકુલો અને મોલ-દુકાનોમાં લાગેલા…

Read More