Gujarat Tourism

દિલજીત દોસાંઝે ગુજરાત પ્રવાસના કર્યા વખાણ, દિવાળીમાં પ્રવાસીઓની પસંદગીમાં દ્વારકા ટોચ પર

Gujarat Tourismને લઈને પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ગુજરાતની મુલાકાત દરમિયાન અહીંનાં પ્રવાસન સ્થળોની સુંદરતાનાં વખાણ કર્યા છે. ગીર લાયન સફારીની મુલાકાત બાદ તેઓ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ‘જય હનુમાન જ્ઞાન ગુણ સાગર’ ભજન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. દિલજીતના આ વીડિયો પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ…

Read More