Kafeel Ahmed Police Firing

અમદાવાદ: 25 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી કફીલ અહેમદ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં ક્રાઈમ બ્રાન્ચના ફાયરિંગમાં ઘાયલ

Kafeel Ahmed Police Firing Ahmedabad: અમદાવાદમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કસ્ટડીમાં રહેલા રૂ. 25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી કફીલ અહેમદે પોલીસ પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન…

Read More