Nirav Modi Extradition

નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: કાયદાકીય અવરોધો દૂર, હવે ગમે ત્યારે થઈ શકે છે ભારત વાપસી

Nirav Modi Extradition : પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ (European Court of Human Rights – ECHR) તરફથી કોઈ રાહત ન મળ્યા બાદ તેના પ્રત્યાર્પણ (Extradition)નો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. હવે તેની પાસે પ્રત્યાર્પણ અટકાવવા માટે…

Read More

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત અને ચાર્જશીટ પણ દાખલ, EDની મોટી કાર્યવાહી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે, જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન…

Read More

અમદાવાદમાં વકફની જમીન પચાવનાર સલીમખાનના ઘરે EDના દરોડા

અમદાવાદ વકફ કૌભાંડ- અમદાવાદ શહેરમાં વકફની જમીનનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામો કરનાર સલીમખાન જુમ્માખાન પઠાણના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી જમાલપુર, ખેડા અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે, જેના કારણે સલીમખાન પઠાણ હવે EDના રડાર પર…

Read More
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં CBI બાદ EDને પણ કોઇ પુરાવા ન મળ્યા!

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ – કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2010 કૌભાંડમાં બહુચર્ચિત મની લોન્ડરિંગ તપાસનો આખરે 14 વર્ષ પછી અંત આવ્યો છે. દિલ્હીની એક ખાસ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે, અને તેની તપાસ બંધ કરી દીધી છે. આ સાથે, ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત કૌભાંડોમાંના એક પર કાનૂની પ્રક્રિયાનો અંત…

Read More

ED આ જમીન સોદા મામલે રોબર્ટ વાડ્રાની કરી રહી છે પૂછપરછ! જાણો

EDએ ફરી એકવાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ જારી કર્યું છે. આ પહેલા પણ EDએ તેમને 8મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. વાડ્રાની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ હરિયાણાના ગુડગાંવમાં 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. જે થોડા સમય બાદ 58 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ ડીલ દ્વારા વાડ્રાએ ઓછા સમયમાં ઘણો…

Read More
નકલી EDના અધિકારી

ગુજરાતમાં નકલીની મોસમ પૂરબહારમાં, રાધિકા જ્વેલર્સ પર રેડ પાડતા નકલી EDના અધિકારી ઝડપાયા

 નકલી EDના અધિકારી –    ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો  છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45…

Read More

પ્રતિબંધિત સંગઠન PFI પર EDનો મોટો ખુલાસો, 13 હજારથી વધુ સક્રિય સભ્યો, ભારત વિરુદ્ધ કરી રહ્યા છે પ્લાનિંગ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ પ્રતિબંધિત સંગઠન PFIની 35 જંગમ અને જંગમ મિલકતો જપ્ત કરી છે. આ પ્રોપર્ટીની કિંમત લગભગ 57 કરોડ રૂપિયા છે. આ સંપત્તિઓમાં ઘણા ટ્રસ્ટ, કંપનીઓ અને ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસ અને NIA દ્વારા નોંધાયેલા કેસના આધારે EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે દેશ…

Read More

તમન્ના ભાટિયા EDના સંકજામાં, HPZ એપ કૌભાંડ મામલે થઇ રહી છે પુછપરછ!

બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા HPZ એપ કૌભાંડમાં ફસાઈ છે. અભિનેત્રી ગુરુવારે ગુવાહાટીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસમાં પૂછપરછ માટે હાજર થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી દ્વારા બોલાવવામાં આવ્યા બાદ તમન્ના ભાટિયા તેની માતા સાથે ગુવાહાટી પહોંચી હતી. આ પહેલા પણ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તમન્ના ભાટિયાની પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે…

Read More

20 કરોડની હેરાફેરીમાં ફસાયો અઝહરુદ્દીન, EDએ મોકલ્યું સમન્સ, જાણો શું છે આખો મામલો

મોહમ્મદ અઝહરુદ્દીન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાનો છે. ED સૂત્રોના જણાવ્યા અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં…

Read More

રાહુલ ગાંધીએ EDને લઇને કર્યો મોટો દાવો, મારા ઘરે પાડી શકે છે દરોડા!

   કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઇડી તેના ઘરે દરોડા પાડી શકે છે. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે EDના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મારા સ્થાન પર દરોડા પાડવાની યોજના છે. એવું લાગે છે કે તેને મારી ચક્રવ્યુહ…

Read More