રાષ્ટ્રીય એકતા દિવસે PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ
Ekta Nagar Kevadia Development Projects સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે સરદાર સાહેબને ભાવંજલિ અર્પિત કરી છે. આ સાથે જ તેઓ એકતાનગર (કેવડિયા) ખાતેથી ₹૪૨૬.૭૧ કરોડના ખર્ચે સાકાર થનારા પ્રવાસન અને…

