ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ: CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના આરોપો ફગાવ્યા, એસઆઈઆર અને ફોર્મ-6 પર કરી સ્પષ્ટતા
Election Commission Supreme Court Affidavit: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કેટલાક વિરોધ પક્ષો દ્વારા એકપક્ષીય અને મનસ્વી નિર્ણયો લેવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક વિસ્તૃત પ્રતિ-સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરીને સણસણતો જવાબ આપ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે અરજદારોએ…

