Nenpur Illegal Brick Kilns 

નેનપુરમાં નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર ધમધમતા ઈંટવાડા, ખેડૂતોની જમીન બરબાદ! તંત્ર મૌન!

Nenpur Illegal Brick Kilns  મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં સરકારી નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર ઈંટવાડાઓ ધમધમી રહ્યા હોવાની ગંભીર બાબત સામે આવી છે. નેનપુરથી મલાતજ રોડ પર માત્ર ૨ કિલોમીટરના ટૂંકા અંતરમાં જ અનેક ઈંટવાડાઓ કાર્યરત છે, જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (પોલ્યુશન બોર્ડ) ની કોઈપણ પ્રકારની મંજૂરી વિના જ બેફામપણે ચલાવવામાં આવી હોવાના આક્ષેપ લાગી રહ્યા…

Read More