Gujarat PFAS Pollution: ગુજરાતની નદીઓ અને ભૂગર્ભજળમાં ‘ફોરેવર કેમિકલ્સ’ની ચિંતા, NGTએ માગ્યો જવાબ
Gujarat PFAS Pollution અંગે ગુજરાતમાં ચિંતા વધી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે નદીઓ અને ભૂગર્ભજળમાં PFAS નામના ‘ફોરેવર કેમિકલ્સ’ ભળવાની શક્યતા અંગે પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગંભીર નોંધ લીધી છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જળસ્ત્રોતોમાં આ રસાયણોની હાજરી અંગે ટ્રિબ્યુનલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)…

