ગુજરાતમાં Ice Cream અને Frozen Dessert અંગે આરોગ્ય વિભાગનું જાગૃતિ અભિયાન, ખરીદતાં પહેલાં લેબલ વાંચવા અપીલ
Ice Cream vs Frozen Dessert અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વીડિયો સંદેશ દ્વારા લોકોને આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. તેમણે અપીલ કરી છે કે આઈસક્રીમ ખરીદતી વખતે પેકેટ પરનું લેબલ અને તેમાં વપરાયેલી સામગ્રીની વિગતો જરૂર તપાસવી જોઈએ. ગુજરાતમાં એનાલોગ પનીર સામે…

