અમદાવાદમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના: કાટમાળમાંથી માતા અને દીકરીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

 Ahmedabad Khadia Building Collapse વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં એક મોટી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. શહેરના ખાડિયા વિસ્તારમાં એક જર્જરિત બિલ્ડિંગ અચાનક તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં માતા અને દીકરી કાટમાળ નીચે ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. વરસાદના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ થોડી મુશ્કેલીઓનો સામનો…

Read More