અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ, સ્ટાર એર, ઇન્ડિગો અને અકાસાની સેવા પ્રભાવિત

અમદાવાદ એરપોર્ટ પર આજે અલગ-અલગ એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એક જ દિવસમાં વિવિધ એરલાઇન્સની હવાઈ સેવા ખોરવાતા એરપોર્ટ પર મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ફ્લાઇટ રદ થયા બાદ મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે. Ahmedabad Airport Flight Cancellations :  ફ્લાઇટ્સ રદ…

Read More