Kapadvanj Firecracker Factory Blast

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 6 લોકો ઇજાગ્રસ્ત

Kapadvanj Firecracker Factory Blast : ગુજરાતના ખેડા જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ખેડાના કપડવંજમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભયંકર વિસ્ફોટ (બ્લાસ્ટ) થયો છે. આ ગોઝારી ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અંદાજે 6 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો…

Read More

મહેમદાવાદમાં વર્ષો જૂનો વડલો ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

Massive old banyan tree : મહેમદાવાદ (Mehmadabad) શહેરમાં શનિવારે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. શહેરની પોસ્ટ ઓફિસ અને પાણીની ટાંકી પાસે, ભાથીજી ફળિયા (Bhathiji Faliya) નજીક આવેલો વર્ષો જૂનો અને ઘટાદાર વડલો અચાનક જ જમીનદોસ્ત થઈ ગયો હતો. મેઇન રોડ પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી…

Read More