Gujarat Cold Wave: ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયામાં 11 ડિગ્રી; અમદાવાદમાં પણ ઠંડી વધશે
Gujarat Cold Waveની અસરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં આશરે 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનોની અસર વધુ અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન…

