AAP Rajya Sabha Defection

આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું: 7 રાજ્યસભા સાંસદોના કેસરિયા, કેજરીવાલના ‘ગઢ’ માં ભાજપનું ગુપ્ત ઓપરેશન

AAP Rajya Sabha Defection: દેશના રાજકારણમાં શુક્રવારે ત્યારે મોટો ભૂકંપ આવ્યો જ્યારે આમ આદમી પાર્ટીના [Aam Aadmi Party – AAP] સાત દિગ્ગજ રાજ્યસભા સાંસદોએ અચાનક ભાજપમાં [BJP] જોડાઈને સૌને ચોંકાવી દીધા. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે રાઘવ ચઢ્ઢાની [Raghav Chadha] પ્રેસ કોન્ફરન્સે આ આખા ઘટનાક્રમ પર મહોર લગાવી દીધી છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા…

Read More
Kesari Singh Solanki Join Congress

ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું: માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા

Kesari Singh Solanki Join Congress: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ [Gujarat Local Body Elections] પૂર્વે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીએ [Kesari Singh Solanki] કેસરીયો ત્યાગીને પંજો પકડ્યો છે. મંગળવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની [Amit Chavda] હાજરીમાં તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં [Congress] સામેલ થયા…

Read More
Kesarisinh Solanki:

માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાશે, સ્થાનિક ચૂંટણીઓ પહેલા મોટો ખેલ!

Kesarisinh Solanki : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જમાવટ વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપને ખેડા જિલ્લામાં એક મોટો રાજકીય ફટકો પડવા જઈ રહ્યો છે. ખેડા જિલ્લાના માતર (Matar) વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મોટા ક્ષત્રિય નેતા કેસરીસિંહ સોલંકીએ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડીને સત્તાવાર રીતે કોંગ્રેસ (Congress) નો હાથ પકડવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે….

Read More
Kheda BJP Leaders Join Congress

ખેડા ભાજપમાં મોટું ગાબડું: કઠલાલના 200 કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

Kheda BJP Leaders Join Congress :ખેડા [Kheda] જિલ્લાના રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે જ મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. કઠલાલ [Kathlal] તાલુકામાં ભારતીય જનતા પાર્ટી [BJP] ના શાસન અને આંતરિક સંગઠન સામે નારાજગી વ્યક્ત કરી આશરે 200 જેટલા હોદ્દેદારો અને સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસ [INC Gujarat] માં પ્રવેશ કર્યો છે. પક્ષ પલટાની આ…

Read More
Gujarat Congress

Gujarat Congress: રાહુલ ગાંધીનો મહત્વપૂર્ણ આદેશ: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા

Gujarat Congress:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં ગુજરાતની મુલાકાત લઈને પક્ષમાં મોટા ફેરફારના સંકેત આપી ગયા. આ મુલાકાત દરમિયાન તેમણે જાહેરમાં જ કહ્યું કે, પાર્ટીમાંથી ગદ્દાર નેતાઓને હાંકી કાઢવામાં આવશે. હવે, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવાયા છે, જેનાથી રાજકીય ગરમાવો સર્જાયો છે. ગુજરાતના નેતાઓની દિલ્હી બોલાવણ ગુજરાત પ્રવાસ પૂરો કર્યા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના…

Read More