સુરતમાં મોબાઇલ ગેમ રમવા મુદ્દે પિતાની હત્યા, 22 વર્ષની પુત્રીએ કૂકરના ઢાંકણા અને ચાકુથી કર્યો હુમલો
Surat Father Murder: ગુજરાતના સુરત શહેરના કોસાડ વિસ્તારમાં મોબાઇલ ગેમ રમવા મુદ્દે થયેલા વિવાદમાં 22 વર્ષની પુત્રીએ પોતાના 55 વર્ષીય પિતાની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતાએ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડીને ફોન તોડી નાખતાં પુત્રી ગુસ્સે થઈ હતી. ત્યારબાદ તેણે પ્રેશર કૂકરના ઢાંકણા અને ચાકુ વડે પિતા પર જીવલેણ હુમલો…

