મહેમદાવાદ દારૂનો એપી સેન્ટર? ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂની રેલમછેલ!

 Mehmadabad Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ તંત્રની પોલ ખોલતો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડની ગોઝારી ઘટના બાદ હવે મહેમદાવાદ પ્રત્યે આંગળી ચીંધાઈ રહી છે, ભાવનગરમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મહેમદાવાદ આજે ગેરકાયદેસર દારૂનું મુખ્ય ‘એપી સેન્ટર’ બની ગયું છે.સુત્રોના  જણાવ્યા અનુસાર અહીંના બોરીરોજી સહિતના વિસ્તારોમાં…

Read More

ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ: છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયા 6 મોટા લઠ્ઠાકાંડ

Gujarat Bootlegging Tragedies ગુજરાતમાં કડક દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે સમયાંતરે ઝડપાતો લાખો-કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે. રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જાય છે, ત્યારે દારૂબંધી હટાવવા કે નિયમોમાં છૂટછાટ આપવાની ચર્ચાઓ જોર પકડે છે. તાજેતરમાં ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર આખી સિસ્ટમને હચમચાવી દીધી છે. ગુજરાતમાં…

Read More