Parshottam Solanki Statement

Parshottam Solanki Statement: ‘તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડે ત્યારે ઉપયોગ કરું છું’, મંત્રીના નિવેદનથી રાજકીય ચર્ચા

Parshottam Solanki Statementને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સમાજના અગ્રણી નેતા પરસોત્તમ સોલંકીએ 22 નવેમ્બરે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તલવાર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાર્યક્રમોમાં મળતી તલવારો તેમણે અમસ્તી નથી રાખી અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરે છે….

Read More