પીએમ મોદી ગુજરાત મુલાકાત

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે: વાવ-થરાદમાં ₹20,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

પીએમ મોદી ગુજરાત મુલાકાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચ 2026 ના રોજ ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યને ₹20,000 કરોડથી વધુના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદીનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાશે, જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદી ગુજરાત મુલાકાત :…

Read More
Rajkot Dhoraji Highway Accident :

રાજકોટના ધોરાજી હાઈવે પર ગોઝારો અકસ્માત: સગાઈ પ્રસંગ પતાવી પરત ફરતી ખાનગી બસ પલટી

Rajkot Dhoraji Highway Accident : રાજકોટ જિલ્લાના ધોરાજી હાઈવે પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સગાઈના પ્રસંગમાં હાજરી આપીને આનંદ-ઉલ્લાસ સાથે પરત ફરી રહેલા મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં ખુશીનો માહોલ પળવારમાં માતમ અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો. Rajkot Dhoraji Highway Accident : અકસ્માત…

Read More
Shivalik LPG ship Mundra :

Shivalik LPG ship Mundra : LPG સંકટ ટળ્યું: 45000 ટન ગેસ સાથે ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પહોંચ્યું

Shivalik LPG ship Mundra : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર તણાવ વચ્ચે ભારત માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં ગેસ સંકટના ડર વચ્ચે એક મોટો જથ્થો સુરક્ષિત રીતે ભારતના કાંઠે પહોંચી ગયો છે.શિવાલિક’ જહાજનું મુન્દ્રા બંદરે પહોંચવું એ માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ દેશના…

Read More
LPG Shortage Ahmedabad:

અમદાવાદમાં ગેસ શોર્ટેજની અસર શરૂ: મણિનગર સ્વામિનારાયણ ભોજનાલય હંગામી ધોરણે બંધ!

LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો…

Read More
Girnar Ambaji Temple Controversy

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-માંસની મહેફિલનો વીડિયો વાયરલ,પૂજારી સહિત 11 સસ્પેન્ડ!

Girnar Ambaji Temple Controversy :  ગિરનાર પર્વત પર આવેલા લાખો ભક્તોના આસ્થાના પ્રતીક સમાન પવિત્ર અંબાજી મંદિરમાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મંદિરના ભંડારા (રસોડા) માં કેટલાક શખ્સો દ્વારા દારૂ અને માંસાહારી ભોજનની મહેફિલ માણવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં…

Read More
Ramadan 2026:

Ramadan 2026: માહે રમઝાનનો પવિત્ર પ્રારંભ, આજથી ઇબાદત અને બરકતના મહિનાની શરૂઆત

Ramadan 2026: રમઝાનનો ચાંદ દેખાતાની સાથે જ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. ઇસ્લામિક કેલેન્ડરના આ નવમા મહિનાનું મુસ્લિમ સમુદાયમાં વિશેષ મહત્વ છે. લખનૌ ઇદગાહના ઇમામ, મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ અધિકૃત જાહેરાત કરતા જણાવ્યું છે કે, દેશના વિવિધ ભાગોમાં ચંદ્રના દર્શન થયા હોવાથી ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ને ગુરુવારના રોજ પવિત્ર…

Read More
Drug Seizure Porbandar

પોરબંદર પાસેથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયું, બે ઈરાની નાગરિકોની ધરપકડ

Drug Seizure Porbandar : ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા એજન્સીઓએ લાલ આંખ કરી છે. એક અત્યંત મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશનમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે અરબી સમુદ્રમાં ડ્રગ્સ ઘૂસાડવાના એક મોટા આંતરરાષ્ટ્રીય પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. Drug Seizure Porbandar : સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા ગુપ્તચર સૂત્રો પાસેથી…

Read More

Anandiben Patel Kutch Visit : કચ્છના મહેમાન બન્યા આનંદીબેન પટેલ, ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિના દર્શન કર્યા દર્શન

Anandiben Patel Kutch Visit : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે કચ્છની ઐતિહાસિક વિરાસત અને કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. Anandiben Patel Kutch Visit :  ધોળાવીરામાં પ્રાચીન સભ્યતાના દર્શન પોતાની આ યાત્રા દરમિયાન આનંદીબેન પટેલે વિશ્વ ધરોહર ગણાતા ધોળાવીરાની મુલાકાત લીધી…

Read More
Kalawad

જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી 3 લોકોના મોત

ગુજરાતના જામનગર (Jamnagar) જિલ્લાના કાલાવડ (Kalawad) તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ડુંગરિયા દેવળીયા (Dungariya Devliya) ગામમાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના દંપતી સહિત ત્રણ લોકોએ કરુણ મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાના પગલે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી અને સ્થાનિક સૂત્રો અનુસાર, આ…

Read More

અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી…

Read More