
PM Modi: વડા પ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના આગલા દિવસે Suratમાં 22 સિટી-BRTS બસ રૂટ રદ!
PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં જ તેઓ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પરત ગયા હતા, અને હવે એક જ અઠવાડિયામાં બીજીવાર ગુજરાત આવી રહ્યા છે. આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. મોદીનો પ્રવાસ અને રૂટ વડા…