HMPV virus in Sabarkantha

HMPV virus in Sabarkantha : સાબરકાંઠામાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ: 8 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા

HMPV virus in Sabarkantha : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહીંના આઠ વર્ષના બાળકમાં HMPV જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જ્યાં રિપોર્ટ દ્વારા વાયરસની પુષ્ટિ થશે. શું છે વિગત?…

Read More

HMPV VIRUS Effect: ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરની માંગમાં થયો વધારો!

Demand for masks and sanitizers – કોવીડ-19 પાનડેમિકના સમયગાળા દરમિયાન, હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરવાયા હતા. મેડિકલ સ્ટોર્સ પર સેનીટાઈઝર અને માસ્કનો સ્ટોક ખૂટી પડયો હતો. હવે, ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસ નોંધાયા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. લોકોની…

Read More

અંકલેશ્વર પાસે ગમખ્વાર અકસ્માત થતા પરિવારના 3 લોકોનું ઘટનાસ્થળે મોત

Fatal accident near Ankleshwar – ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર બારકોલ બ્રિજ પાસે આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અજમેરથી મુંબઈ પરત ફરતા એક પરિવારના ચાર સભ્યો સાથે એક કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં, …

Read More
fake CMO officer

fake CMO officer : ગુજરાતમાં હવે CMOનો નકલી અધિકારી ઝડપાયો

fake CMO officer : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નકલી સરકારી કચેરીઓ, નકલી વકીલ, નકલી ટોલનાકૂ, નકલી પોલીસ, નકલી આર્મીમેન, નકલી શિક્ષક, નકલી ડોક્ટર, અને નકલી પીએમઓ અધિકારીઓને પકડવામાં આવ્યા છે. આ વિપરીત ઘટનાઓમાં, રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી, જ્યારે સીએમનો નકલી અધિકારી ઝડપાયો છે. fake CMO officer: પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાતમાં સીએમઓના નકલી અધિકારી…

Read More
Saraswati Sadhana Cycle sahay yojna

Saraswati Sadhana Cycle sahay yojna : રાજ્યમાં હજારો સાયકલ ભંગારમાં અને સરકારે નવી ખરીદી માટે ટેન્ડર કર્યું જાહેર

Saraswati Sadhana Cycle sahay yojna :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપે આપવામાં આવતી હજારો સાયકલો આજે અણધડ વહીવટના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.હજારો  સાયકલો નો ઉપયોગ થવાને બદલે હવે ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈને બગડી ગઇ છે. પડી રહેલી સાયકલના સ્ટોકનો ધ્યાન સરકારે આપ્યો નથી પરતું હવે સાયકલ ખરીદવાનો ટેન્ડર બહાર પાડ્યો…

Read More

Gun License Application: અમદાવાદમાં બંદૂક લાયસન્સ મેળવવાની માટે આટલા લોકોએ કરી અરજી!

Gun License Application -2024ના અંતે અમદાવાદમાં ગુનાખોરીનો પ્રમાણ વધી રહ્યો છે,શહેરમાં લોકો ભયમાં જીવી રહ્યા છે. જેના લીધે અમદાવાદમાં હથિયાર માટેના લાયસન્સની અરજીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.પોલીસ કમિશનરની કચેરીને અગાઉના વર્ષો કરતાં 2024ના વર્ષે હથિયાર માટેના લાઇસન્સ મેળવવાની અરજીઓમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે, 259 અરજીઓ દાખલ થઈ છે, જેમાંથી 71 લાઇસન્સ મંજૂર…

Read More
Flower Show-2025

Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!

Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025   3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025…

Read More
New district of Vav-Tharad

બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત

  New district of Vav-Tharad – ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને સરકારી સેવાઓ વધુ સુગમ બનાવવા માટે 2025ના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી બે નવા જિલ્લામાં રૂપાંતરિત કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે…

Read More
Gujarat ASI Promoted

Gujarat ASI Promoted : ગુજરાતમાં 6,770 પોલીસ કર્મચારીઓને પ્રમોશન, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

Gujarat ASI Promoted : ગુજરાત પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને સમયસર બઢતી આપવામાં અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેથી તેમના મનોબળમાં વધારો થાય. 30 ડિસેમ્બર 2024ના રોજ 240 ASI ખાતા બઢતી પરીક્ષામાં સફળ થયા અને તેમને બઢતી મળી છે. આ સાથે, આ વર્ષે PSI થી લઈને ક્લેરિકલ સ્ટાફ સુધી કુલ 6770 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં…

Read More

Flashback Gujarat: ગુજરાતની 2024ની ઘટના પર એક નજર

Flashback Gujarat – 2024નું વર્ષ હવે ગણતરીના કલાકોમાં વિદાય લઇ લેશે,આ 2024ના વર્ષમાં ગુજરાતમાં અનેક ઘટનાઓ ઘટી તેની એક ઝલક અહીંયા રજૂ કરી છે.રાજ્યમાં ખ્યાતિ કાંડએ ખુબ ચર્ચા જગાડી, કૌભાંડ આચરીને અનેક સ્વસ્થ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા,એના સહિત રાજકિય, સામાજિકની અનેક ઘટનાઓ ઘટી છે, જાણો 2024ની સારી નરસી ઘટના વિશે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ Flashback…

Read More