
ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઓરોપીને સજા આપવાનું કામ છે કોર્ટનું!
સુપ્રીમ કોર્ટે એક મહિનામાં બીજી વખત બુલડોઝર ની કાર્યવાહી પર કડક ટિપ્પણી કરી છે. તેમણે બુલડોઝરનો ઉપયોગ કરવાની ધમકી ન આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવાનું કારણ નથી. સર્વોચ્ચ અદાલતે ગુજરાતની નાગરિક સંસ્થાને યથાસ્થિતિ જાળવી રાખવા અને ફોજદારી કેસમાં આરોપીના ઘરને બુલડોઝ કરવાની ધમકી ન આપવાનો…