અમદાવાદના જુહાપુરામાં શાહીન ફાઉન્ડેશનની નવી શાખાનું કરાયું ભવ્ય ઉદ્ઘાટન, સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા
Shaheen Foundation : અમદાવાદના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને (Underprivileged Students) ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાના ઉમદા હેતુથી શાહીન ફાઉન્ડેશન (Shaheen Foundation) દ્વારા નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન (Inauguration) કરવામાં આવ્યું છે. Shaheen Foundation : ગરીબ અને યતીમ બાળકો માટે આશાનું કિરણ આ નવી શાખા ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ, યતીમ…

