Vadodara Power Tower Collapse

વડોદરાના ડભોઇમાં પાવર ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

Vadodara Power Tower Collapse : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલી 765 KV હાઈ-ટેન્શન લાઈનની કામગીરી દરમિયાન એક મસમોટો વીજટાવર (Power Tower) અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં ટાવર પર ચઢીને કામ કરી રહેલા…

Read More