Graduate Employment in India

ભારતમાં 52.8% યુવા ગ્રેજ્યુએટ્સને લાયકાત મુજબની નોકરી નહીં, EAC-PMના અહેવાલમાં ચિંતાજનક ખુલાસો

Graduate Employment in India અંગે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના અહેવાલમાં ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અહેવાલ મુજબ, વર્ષ 2022માં રોજગાર મેળવેલા યુવા ગ્રેજ્યુએટ્સમાંથી 52.8 ટકા યુવાનો ઓછા કૌશલ્યવાળાં કામમાં જોડાયેલા હતા. આ આંકડા દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ અનેક યુવાનોને તેમની લાયકાત મુજબની નોકરી મળી રહી નથી. નવેમ્બર 2026માં પ્રકાશિત EAC-PMના…

Read More