માંડવીમાં વિવાદનો વંટોળ: સ્વામિનારાયણ સાધુના કથિત વિવાદાસ્પદ નિવેદનથી ભડકો, ધાર્મિક લાગણી દુભાતા બ્રહ્મ સમાજ લાલઘૂમ
Mandvi Swaminarayan Sadhu કચ્છના ઐતિહાસિક શહેર માંડવી [Kutch Mandvi] ખાતે એક સ્વામિનારાયણ સાધુ [Swaminarayan Sadhu] દ્વારા ઉચ્ચારવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને [Controversial Statement] લઈને મોટો સામાજિક અને ધાર્મિક વિવાદ સર્જાયો છે. સંત દ્વારા જાહેરમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓથી સમગ્ર બ્રહ્મ સમાજની [Brahma Samaj] ધાર્મિક લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટના બાદ…

