સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસની ગંભીર ચેતવણી: મિસાઈલ કે ડ્રોન હુમલાના વીડિયો બનાવ્યા તો થશે કાનૂની કાર્યવાહી, ફ્લાઈટ્સ રદ
Indian Embassy Saudi Arabia Advisory: રવિવાર, 25 ઓક્ટોબર, 2026ના રોજ સાઉદી અરેબિયામાં સ્થિત ભારતીય દૂતાવાસ (એમ્બેસી) દ્વારા ત્યાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સ્થાનિક કાયદાઓનું કડક પાલન કરવા અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ સૂચના બહાર પાડવામાં આવી છે. સાઉદી સિવિલ ડિફેન્સ દ્વારા જાહેર…

