GalaxEye Mission Drishti

બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈનું ‘મિશન દ્રષ્ટિ’ સફળતાપૂર્વક લોન્ચ

GalaxEye Mission Drishti: ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની વધતી તાકાતનો અહેસાસ આજે સમગ્ર વિશ્વને થયો છે. બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ ગેલેક્સઆઈ (GalaxEye) એ ઈતિહાસ રચતા દુનિયાનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ (World’s first Opto SAR Satellite) સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] પણ સોશિયલ મીડિયા પર કંપનીને અભિનંદન પાઠવ્યા છે….

Read More
Satellite Mission Drishti

અંતરિક્ષ ક્ષેત્રે ભારતની નવી ઊંચાઈ: ખાનગી કંપનીનું ‘મિશન દૃષ્ટિ’ થશે લોન્ચ, વાદળોની આરપાર પણ જોઈ શકશે આ સેટેલાઇટ

Satellite Mission Drishti: ભારત અંતરિક્ષ ટેકનોલોજીના [Space Technology] ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘ગેલેક્સી આઈ સ્પેસ’ [GalaxEye Space] દ્વારા આગામી 3 મે 2026 ના રોજ અત્યાધુનિક સેટેલાઇટ ‘મિશન દૃષ્ટિ’ [Mission Drishti] લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઇટને વિશ્વપ્રસિદ્ધ સ્પેસ એક્સ [SpaceX] ના ફાલ્કન 9 રોકેટ [Falcon…

Read More