Russia Drone Attack Dnipro Ukraine

રશિયાનો નીપ્રો રેલવે સ્ટેશન પર ભીષણ ડ્રોન હુમલો: 13 લોકોના મોત

Russia Drone Attack Dnipro રશિયાએ યુક્રેનના નીપ્રો શહેરમાં મોટો ડ્રોન એટેક કર્યો છે, જેમાં ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો ઘાયલ છે. આ હુમલા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે નીપ્રોના રેલવે સ્ટેશન પર રશિયાનો આ એક ભયાનક હુમલો છે. રશિયનોએ એ પ્લેટફોર્મ પર ડ્રોનથી હુમલો કર્યો, જ્યાં એક સામાન્ય…

Read More
Jordan Church Shooting:

Jordan Church Shooting:જોર્ડનના ચર્ચમાં ગોળીબારથી 7ના મોત, 34 ઘાયલ

Jordan Church Shooting: પશ્ચિમ એશિયાના દેશ જોર્ડનમાંથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે જોર્ડનના કરાક શહેરમાં આવેલા એક ચર્ચમાં  હુમલાખોરે અચાનક આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક હુમલામાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 34 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એસોસિએટેડ પ્રેસ (AP) ના અહેવાલ મુજબ, આ…

Read More
Tibet Earthquake 2026

Tibet Earthquake 2026:તિબેટમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: રાત્રે 8:03 વાગ્યે ધ્રૂજી ધરતી

Tibet Earthquake 2026: ગુરુવારે રાત્રે તિબેટમાં કુદરતે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે, જ્યાં 7.0 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ભારતીય સમય મુજબ ગુરુવારે રાત્રે 8:03 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટમાં 32.368° ઉત્તર અક્ષાંશ અને 93.853° પૂર્વ રેખાંશ…

Read More
Dammam Airport Drone Attack

સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ પર હુથી બળવાખોરોનો ડ્રોન હુમલો, એક ભારતીયનું મોત

Dammam Airport Drone Attack: પશ્ચિમ એશિયામાં હુથી બળવાખોરો અને સાઉદી ગઠબંધન વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ઘાતક તબક્કામાં પહોંચી ગયો છે. બુધવારે મોડી રાત્રે સાઉદી અરેબિયાના પૂર્વ કિનારે સ્થિત દમ્મામમાં આવેલા કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સીધો ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક હુમલામાં એક ભારતીય નાગરિકનું દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે ભારતીયો…

Read More
Sudan Gold Mine Airstrike

સુડાનમાં સોનાની ખાણ પર હવાઈ હુમલો: 72 ખાણિયાઓના મોત, ઇજિપ્ત પર આક્ષેપ

Sudan Gold Mine Airstrike  ઉત્તર સુડાનમાં સોનાના ખાણકામ ક્ષેત્ર પર થયેલા એક વિનાશક હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૭૨ નાના પાયે કામ કરતા ખાણિયાઓના દર્દનાક મોત નિપજ્યા છે. માનવાધિકાર જૂથ ‘ઇમર્જન્સી લોયર્સ’ દ્વારા રવિવારે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. સંસ્થાના દાવા મુજબ, તાજેતરના મહિનાઓમાં સુડાનના સોનાના ખાણકામ વિસ્તારો પર થયેલો આ બીજો સૌથી મોટો…

Read More
US Green Card News

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો: TCS, Infosys સહિત 8 કંપનીઓના PERM પ્રોગ્રામ પર રોક

US Green Card News  વોશિંગ્ટન: અમેરિકામાં નોકરી કરતા અને ગ્રીન કાર્ડ (Green Card) મેળવવાની રાહ જોઈ રહેલા લાખો ભારતીય IT પ્રોફેશનલ્સ માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત અને વિશ્વની આઠ મોટી IT કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (PERM) માંથી સસ્પેન્ડ કરી દીધી છે. આ કડક કાર્યવાહીના કારણે ભારતીયો…

Read More
Pakistan Flour Crisis

પાકિસ્તાનમાં લોટનો હાહાકાર: પેશાવરમાં 20 કિલો લોટનો ભાવ 3300 રૂપિયાને પાર

Pakistan Flour Crisis   પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે સામાન્ય જનતા માટે બે ટંકની રોટલી મેળવવી પણ હવે મુશ્કેલ બની ગઈ છે. પેશાવરમાં લોટના ભાવમાં અચાનક થયેલા તોતિંગ વધારાથી લોકોમાં ભારે પરેશાની અને રોષ જોવા મળી રહ્યો છે. બજારમાં 20 કિલો લોટની બેગની કિંમત 3,300 પાકિસ્તાની રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે, જેની સીધી અસર તંદૂર અને…

Read More
અલ-કાયદા ફ્લાયદુબઈ હુમલો

ફ્લાયદુબઈ વિમાન હુમલો: અલ-કાયદાએ કો-પાયલટના કર્યા વખાણ, 9/11 ની યાદ અપાવી આપી ખુલ્લી ધમકી

અલ-કાયદા ફ્લાયદુબઈ હુમલો વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરતો એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદા (Al-Qaeda) એ ફ્લાયદુબઈ (Flydubai) વિમાનમાં સર્જાયેલા હાઇવોલ્ટેજ ડ્રામા અને હુમલાની ઘટના અંગે એક નવું અને અત્યંત સંવેદનશીલ નિવેદન જાહેર કર્યું છે. દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઇટમાં ભારતીય મૂળના કેપ્ટન પર જીવલેણ હુમલો કરનાર ઓમાની કો-પાયલટ હમામ…

Read More
Hamam Alhamami

Flydubai Attack: સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાયલટ હમામ અલહમામીની ઓળખ સામે આવી

Hamam Alhamami દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubaiની ફ્લાઇટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની સહ-પાયલટની ઓળખ હમામ અલહમામી (Hamam al-Hammami) તરીકે થઈ છે. CNN સહિતના અહેવાલો અને ઈઝરાયલી અધિકારીના જણાવ્યા અનુસાર તેની ઓળખ સામે આવી છે. ઘટનાની તપાસ UAE સહિતની એજન્સીઓ કરી રહી છે. Hamam Alhamami હમામ અલહમામી કોણ છે? અહેવાલો અનુસાર…

Read More

અમેરિકા-ઈરાન તણાવ: ટ્રમ્પે ડીલ રદ કરી, ઈરાને આપી યુદ્ધની ધમકી

USA Iran Conflict Update : અમેરિકા અને ઈરાન વચ્ચેનો ભૌગોલિક-રાજકીય તણાવ બુધવારે વધુ ઘેરો બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સીઝફાયર ડીલને સત્તાવાર રીતે “ખતમ” જાહેર કરી દીધી છે. નાટો (NATO) સમિટ દરમિયાન ટ્રમ્પે આકરા શબ્દોમાં ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે, “મારા માટે આ કરારનો અંત આવી ગયો છે. હવે તેમની સાથે…

Read More