Tahesina Malek Sarpanch

ગળતેશ્વર તાલુકાના જરગાલ ગામના સરપંચ તહેસીના મલેક બન્યા ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનના સહમંત્રી, ગામમાં ખુશીનો માહોલ

Tahesina Malek Sarpanch  ગળતેશ્વર તાલુકાના જરગાલ ગામના વિકાસ અને સમાજસેવાના ક્ષેત્રે સક્રિય યોગદાન આપનાર જરગાલ ગ્રામ પંચાયતના સરપંચ તહેસીના મલેકની ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનના સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિમણૂક બદલ તેમને ચારેય તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તહેસીના મલેકને મળેલી આ નવી જવાબદારીથી જરગાલ ગામ સહિત સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે…

Read More