Gujarat Rain Update 6 Hours

ગુજરાતમાં માત્ર 6 કલાકમાં ધોધમાર વરસાદ,બોરસદમાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ

Gujarat Rain Update 6 Hours ગુજરાતમાં ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડાઓ મુજબ તારીખ 14-09-2026ના રોજ સવારે 06:00 થી બપોરે 12:00 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી જ સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ…

Read More