લખનૌમાં કોચિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 14 લોકોના મોતની આ્રશંકા , જીવ બચાવવા વિદ્યાર્થીઓ કૂદ્યા
Lucknow Coaching Fire : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના (Lucknow) એક વ્યસ્ત વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં મોડી સાંજે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવતી આગની દુર્ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, બિલ્ડિંગમાં આવેલ કોચિંગ સેન્ટરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ત્યાં અભ્યાસ કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી…

