મલ્લિકાર્જુન ખડગેનું PM મોદી પર વિવાદાસ્પદ નિવેદન:”મોદીના પિતાએ પણ જવું પડશે”
Mallikarjun Kharge PM Modi Remark: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. બિહારના પટના ખાતે ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ખડગે કોંગ્રેસ કાર્યકરો અને જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા. આ સંબોધન દરમિયાન શ્રોતાઓની ભીડમાંથી…

