મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફ પર લખનઉની મહિલાના ગંભીર આરોપો

લખનઉની એક મહિલાએ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાનું કહેવું છે કે મોહમ્મદ કૈફે તેની સાથે લગ્નનું વચન આપીને ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા અને લગ્નનો ભરોસો આપીને તેની નોકરી પણ છોડાવી દીધી હતી. હાલ આ મામલે પોલીસ પ્રશાસન પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાથી…

Read More