Mojtaba Khamenei Statemen

ઈરાનમાં બદલાની આગ: મુજ્તબા ખામેનાઈએ અમેરિકા-ઈઝરાયેલને આપી ખુલ્લી ધમકી

Mojtaba Khamenei Statemen : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનાઈના અવસાન બાદ તેમના પુત્ર મુજ્તબા ખામेनेઈના નિવેદનોએ મધ્ય-પૂર્વમાં તણાવની નવી લહેર દોડાવી દીધી છે. મુજ્તબાએ તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ સંદેશમાં સીધા જ અમેરિકા અને ઈઝરાયેલ પર નિશાન સાધીને ‘હુસૈની ક્રાંતિ’ અને બદલાની વાત કરી છે. Mojtaba Khamenei Statemen : મુજ્તબા ખામેનાઈના નિવેદનના મુખ્ય અંશો: મુજ્તબાએ તેમના…

Read More

તુર્કી અને ઓમાન હુમલાઓમાં ઈરાનનો કોઈ હાથ નથી: સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ તોડ્યું મૌન

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ મોજતબા ખામેની એ શુક્રવારે ફારસી નવા વર્ષના અવસરે એક વીડિયો સંદેશ જાહેર કરીને મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે તુર્કિયે અને ઓમાનમાં થયેલા હુમલાઓમાં ઈરાન અથવા ઈરાની સશસ્ત્ર દળોની કોઈ જ ભૂમિકા નથી. આ સાથે જ તેમણે આ હુમલાઓને પાડોશી દેશો વચ્ચે તિરાડ પાડવાનું ષડયંત્ર ગણાવીને દુશ્મનોને જડબાતોડ જવાબ…

Read More
Mojtaba Khamenei

સુપ્રીમ લીડર મોજતબાએ ઇઝરાયેલને આપી ખુલ્લી ધમકી, લારીજાનીની હત્યાનો બદલો લેશે ઈરાન

Mojtaba Khamenei ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ મોજતબા ખામેનેઈએ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીના મોત મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કાવતરા પાછળ જે પણ હશે તેને જલ્દી જ આકરી કિંમત ચૂકવવી પડશે. Mojtaba Khamenei ઇરાન આક્રમણ મૂડમાં ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલા તાજેતરના ઈઝરાયેલના હવાઈ હુમલામાં અલી…

Read More

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીનો પુત્ર પિતાની ગાદી સંભાળશે,જાણો મોજતબા ખામેની વિશે

આયાતુલ્લા અલી ખામેની-    ઈરાનના નવા ઉત્તરાધિકારીને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના પુત્રો જ તેમનો વારસો સંભાળશે. આયાતુલ્લા અલી 85 વર્ષના છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડિત હતા. આવી સ્થિતિમાં તેમણે સમય આવ્યે ઈરાનના સર્વોચ્ચ નેતાનું…

Read More