Nobel Prize Economics 2026

અર્થશાસ્ત્ર 2026નો નોબેલ પુરસ્કાર રોબર્ટ ઇ. હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત

Nobel Prize Economics 2026  2026નો અર્થશાસ્ત્રનો નોબેલ મેમોરિયલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રીઓ રોબર્ટ ઇ. હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત કરવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સિસે મેક્રોઇકોનોમિક સ્થિરતાના સૂક્ષ્મ આર્થિક પાયા વિકસાવવામાં તેમના અગત્યના યોગદાન બદલ બંનેનું સન્માન કર્યું છે. તેમના સંશોધનથી સરકારો અને કેન્દ્રીય બેંકો મંદી, ફુગાવા અને અન્ય આર્થિક વધઘટનું વધુ અસરકારક રીતે…

Read More
Chemistry Nobel Prize 2026

કેમિસ્ટ્રીના નોબેલ પુરસ્કારની જાહેરાત, હેનરી કાગન અને કેન્સો સોઈને મળ્યું સન્માન

Chemistry Nobel Prize 2026  વર્ષ 2026ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી બી. કાગન (Henri B. Kagan) અને જાપાનના વૈજ્ઞાનિક કેન્સો સોઈ (Kenso Soai)ને સંયુક્ત રીતે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બંને વૈજ્ઞાનિકોને અસમપ્રમાણ રસાયણશાસ્ત્ર અને ‘મિરર-ઇમેજ’ અણુઓ અંગેના મહત્વપૂર્ણ સંશોધન માટે આ સન્માન મળ્યું છે. Chemistry Nobel Prize…

Read More
Nobel Prize Medicine 2026

મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર-2026 જાહેર: આ 3 વૈજ્ઞાનિકોને અપાયો પુરસ્કાર

Nobel Prize Medicine 2026  વૈશ્વિક વિજ્ઞાન જગત માટેના સૌથી પ્રતિષ્ઠિત એવા નોબેલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મેડિસિન (ફિઝિયોલોજી) ક્ષેત્રના નોબેલ પુરસ્કારની સત્તાવાર જાહેરાત સ્ટોકહોમ ખાતે કરવામાં આવી છે. આ વર્ષે આ સર્વોચ્ચ સન્માન ત્રણ મહાન વૈજ્ઞાનિકો – કાર્લ ડીસેરોથ (સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુએસએ), પીટર હેગેમેન (હમ્બોલ્ટ યુનિવર્સિટી, બર્લિન) અને જ્યોર્જ…

Read More