PM Narendra Modi Gujarat Visit Banaskantha

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ: ભીલડીથી કેવડિયા સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

PM Narendra Modi Gujarat Visit Banaskantha Kevadia 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ તેઓ બનાસકાંઠાના ભીલડી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) કેવડિયા ખાતે અનેક ભવ્ય કાર્યક્રમોમાં…

Read More