Rahul Gandhi Press Conference Election Commission

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ: ચૂંટણી પંચ અને ભાજપ સામે કર્યા ગંભીર આક્ષેપો

Rahul Gandhi Press Conference Election Commission દેશમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ ઉપર અત્યંત ગંભીર અને સીધા આક્ષેપો કર્યા…

Read More
Rahul Gandhi Indore Chhatron Ki Goonj

દેશની સિસ્ટમ પર ટોચના 6 લોકોનો કબજો છે? રાહુલ ગાંધીના આક્ષેપોથી રાજકારણ ગરમાયું!

Rahul Gandhi Indore Chhatron Ki Goonj  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્દોરમાં ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સાથે ખુલીને સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિના કોઈ પણ દેશ મજબૂત બની શકતો નથી અને વિદ્યાર્થીઓનો સ્વભાવ હંમેશાં પ્રશ્નો પૂછવાનો હોય છે, કારણ કે તેઓ નફરતથી નહીં પરંતુ પ્રેમથી સંવાદ…

Read More

ગાંધીનગર મનપા ચૂંટણી માટે ‘આપ’ની પ્રથમ યાદી જાહેર: 23 ઉમેદવારોના નામ પર લગાવી મહોર

 AAP Candidate List  ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં 23 ઉમેદવારોના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે, પાર્ટીએ સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે વોર્ડ નંબર 10 માંથી…

Read More

રાહુલ ગાંધીની માંગ: PM મોદી વિધાર્થીઓની માફી માંગે, અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે

Rahul Gandhi’s demand કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી તેમની પાસે માફીની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ…

Read More
Mojtaba Khamenei Statemen

ઈરાનમાં બદલાની આગ: મુજ્તબા ખામેનાઈએ અમેરિકા-ઈઝરાયેલને આપી ખુલ્લી ધમકી

Mojtaba Khamenei Statemen : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનાઈના અવસાન બાદ તેમના પુત્ર મુજ્તબા ખામेनेઈના નિવેદનોએ મધ્ય-પૂર્વમાં તણાવની નવી લહેર દોડાવી દીધી છે. મુજ્તબાએ તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ સંદેશમાં સીધા જ અમેરિકા અને ઈઝરાયેલ પર નિશાન સાધીને ‘હુસૈની ક્રાંતિ’ અને બદલાની વાત કરી છે. Mojtaba Khamenei Statemen : મુજ્તબા ખામેનાઈના નિવેદનના મુખ્ય અંશો: મુજ્તબાએ તેમના…

Read More