બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ફરી આફત: કોક્સ બજારમાં મંદિરના પુજારીની હત્યાની આશંકા, ત્રણ દિવસ બાદ ઝાડ પર લટકતી લાશ મળી
Bangladesh Hindu Priest Death: બાંગ્લાદેશમાં [Bangladesh] લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં કોક્સ બજાર [Cox’s Bazar] વિસ્તારમાં એક હિંદુ મંદિરના પુજારીના શંકાસ્પદ સંજોગોમાં મોતના સમાચારથી ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગુમ થયાના ત્રણ દિવસ બાદ પુજારીની લાશ પહાડી વિસ્તારમાં એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. સ્થાનિક હિંદુ સંગઠનોએ…

