Assam Accident

Assam Accident: કાઝીરંગામાં ટ્રક-ટ્રાવેલરની ટક્કર, 23નાં મોત; વિદ્યાર્થીઓ પણ ભોગ બન્યા

Assam Accident અસમના કાઝીરંગા વિસ્તારમાં શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ગોલાઘાટ જિલ્લાના રોંગાજાન નજીક ટ્રક અને મુસાફરો ભરેલી ટ્રાવેલર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 23 થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ટ્રાવેલરમાં સવાર મોટાભાગના મુસાફરો વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે. અકસાન્ટ એટલો ભયાનક હતો કે ટ્રાવેલરનો આગળનો…

Read More

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માત: ટ્રક, બસ અને ટેન્કર અથડાતા 10 મુસાફરો ઈજાગ્રસ્ત

Ahmedabad Vadodara Expressway Accident અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. સુરતથી યાત્રાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસની પાછળ હેવી મશીનરી ભરેલી ટ્રક ધડાકાભેર અથડાતા, બસ આગળ ચાલી રહેલા ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. આ ગંભીર…

Read More
Ahmedabad Hit and Run

Ahmedabad Hit and Run: શીલજ સર્કલ અકસ્માતમાં યુવકનું મોત, BJP ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ બાદ જામીન

Ahmedabad Hit and Run કેસમાં અમદાવાદના શીલજ સર્કલ પાસે થયેલા જીવલેણ અકસ્માતને લઈને મોટો ખુલાસો થયો છે. આ અકસ્માતમાં 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાનું મોત થયું હતું. પોલીસ તપાસમાં કારચાલક તરીકે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહનું નામ સામે આવ્યું છે. બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તેની ધરપકડ કરી હતી….

Read More
Rajasthan Bus Accident

રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બસ પલટી, 8 મુસાફરોના મોત

Rajasthan Bus Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વહેલી સવારે પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ રસ્તા પરથી નીચે નાળામાં ખાબકતાં આઠ મુસાફરોના મોત થયા છે. અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Rajasthan Bus Accident કોટા નજીક 15 ફૂટ ઊંડા નાળામાં ખાબકી બસ પ્રાથમિક અહેવાલો અનુસાર,…

Read More
Bhavnagar Trapaj Accident

ભાવનગરમાં ગોઝારો અકસ્માત: ત્રાપજ પાસે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, અલંગના 5 લોકોના કમકમાટીભર્યા મોત

Bhavnagar Trapaj Accident  ભાવનગર જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના ત્રાપજ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, એક રાક્ષસી ટ્રેલર અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. પરિણામે, આ ગોઝારા બનાવમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. Bhavnagar…

Read More

મહારાષ્ટ્રના ભંડારામાં ભયાનક અકસ્માત: ટ્રક અને બોલેરોની ટક્કરમાં 8નાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ, દ્રાવક અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે અને બેફામ ગતિએ આવી રહેલી એક બોલેરો SUV અને આઈશર ટ્રક વચ્ચે સર્જાયેલી જોરદાર અને ભયાનક ટક્કરમાં ત્રણ માસૂમ બાળકો સહિત કુલ આઠ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યાં છે. આ ગોઝારા અને હ્રદયદ્રાવક અકસ્માતને પગલે સમગ્ર…

Read More

જૂનાગઢમાં કાળમુખો અકસ્માત: સોમનાથ દર્શને જતા બનાસકાંઠાના પરિવારના 4 સભ્યોના મોત

Junagadh Accident : જૂનાગઢ (Junagadh) ના મજેવડી (Majevadi) બાયપાસ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા (Banaskantha) થી સોમનાથ (Somnath) જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટ્રક (Truck) ની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા…

Read More
Chamba Car Accident

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત,જુઓ વીડિયો

Chamba Car Accident : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના ચુરાહ ઉપમંડળ (સબ-ડિવિઝન) માં એક મારુતિ અલ્ટો કાર બેકાબૂ થઈને આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. હિમાચલ…

Read More
Mehsana Road Accident

મહેસાણામાં લક્ઝરી બસ ડિવાઈડર કૂદી કેળા ભરેલી ટ્રક સાથે અથડાઈ, 2 ના મોત અને 13 મુસાફરો

Mehsana Road Accident : મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક ગત મોડી રાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 13 મુસાફરોને…

Read More
Amroha Road Accident:

Amroha Road Accident: અમરોહા હાઇવે પર ભયાનક અકસ્માત: 4 MBBS વિદ્યાર્થીઓનું કરૂણ મૃત્યુ

Amroha Road Accident:  ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અમરોહા (Amroha) જિલ્લામાં એક અત્યંત કરૂણ અને ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર MBBS વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. આ દુર્ઘટના અમરોહા-સંભલ હાઇવે પર મોડી રાત્રે ઘટી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. Amroha Road Accident:  મળતી માહિતી મુજબ,…

Read More