મોદી ડિગ્રી વિવાદ: અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો, રિવ્યુ પિટિશન ફગાવી
Arvind Kejriwal Modi Degree Case વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલતા વિવાદમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. વડાપ્રધાનની ડિગ્રી મેળવવા મુદ્દે ગુજરાત યુનિવર્સિટી સામે કરેલી કાનૂની લડાઈમાં હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશન (પુનઃવિચારણા અરજી)…

