Sachin Tendulkar Flight Video

ફ્લાઇટમાં પુત્રવધુની બોલિંગ પર આઉટ થયા સચિન તેંડુલકર, દીકરી સારાએ કર્યો કેચ!,જુઓ વીડિયો

Sachin Tendulkar Flight Video : ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને વર્ષો વીતી ગયા હોવા છતાં, ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના દિલમાંથી ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થઈ શકે તેમ નથી. સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરનો એક અત્યંત રોમાંચક અને ક્યૂટ વીડિયો વાયરલ થયો છે, જેમાં તે જમીન પર નહીં પરંતુ હજારો ફૂટની ઊંચાઈએ હવામાં…

Read More