વડોદરામાં રાષ્ટ્રીય એકતા દિવસ અને ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે દોડીને વધાર્યો ઉત્સાહ

Vadodara Run for Unity લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે વડોદરા શહેર પણ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયું હતું. સંસ્કારી નગરીના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬’ અને ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવલખી ગ્રાઉન્ડ…

Read More